MARKET LENS: ગીફ્ટ નિફ્ટીની વહેલી સવારે 240 પોઇન્ટની ગીફ્ટ, માર્કેટમાં સુધારાનો આશાવાદ
ઇરાન- અમેરીકા વચ્ચે શાંતિ મંત્રણામાં પોઝિટિવિટી અને ક્રૂડની કિંમતો ઘટવાના પગલે ગીફ્ટ નિફ્ટી આ લખાય છે ત્યારે વહેલી સવારે 240 પોઇન્ટ આસપાસના સુધારા સાથે 24000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી નજીક ટ્રેડ થઇ રહ્યો હતો. તે જોતાં આગામી સત્રોમાં 23,800 (20-દિવસના EMA)થી આગળ કોઈપણ ખાતરીકારક ચાલ બુલ્સનો આત્મવિશ્વાસ વધારી શકે છે અનેContinue Reading







