દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ 2025:

અમદાવાદ, 17 ઓક્ટોબર: શેરબજારમાં દિવાળી પર શુભ મુહૂર્તમાં વેપાર કરવાની પરંપરા લગભગ 69 વર્ષ જૂની છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે દિવાળી હિન્દુ વિક્રમ સંવત વર્ષ 2082 ની શરૂઆત દર્શાવે છે. દિવાળી પર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબરના રોજ સ્ટોક એક્સચેન્જ BSE અને NSE પર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી એક કલાકનો ખાસ મુહૂર્ત…

Read More