Dollar Vs INR: રૂપિયો 13 પૈસા સુધર્યો, આરબીઆઈએ ગત રાતથી ડોલરની વેચવાલી વધારી

અમદાવાદ, 20 ઓક્ટોબરઃ દેશની રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા રૂપિયા પર ડોલરના પ્રેશરમાં ઘટાડો કરતાં ગુરૂવાર મોડી સાંજથી ડોલરની વેચવાલી વધારતા આજે રૂપિયામાં સુધારો જોવા મળ્યો છે. શુક્રવારે રૂપિયો ડોલર સામે 83.2450થી 6 પૈસા વધી 83.1875 પર પહોંચ્યો હતો. બાદમાં  13 પૈસા સુધારા સાથે 83.11 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ જોખમની વધતી ક્ષમતા,…

Read More

RBI POLICY EFFECT: ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂપિયો ડોલર સામે મજબૂત

અમદાવાદ, 6 એપ્રિલઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ વ્યાજના દરો જાળવી રાખવાના સમાચારોએ કરન્સી માર્કેટને આશ્ચર્યચકિત કર્યા હતા. પરિણામે રૂપિયાના ફોરવર્ડ પ્રિમિયમ ઘટ્યા હતા. રૂપિયો પણ ડોલર સામે 15 પૈસાથી વધુ ગગડી 82ના લેવલ ક્રોસ કરી ગયો હતો. સવારે 11:25 વાગ્યા સુધીમાં રૂપિયો 0.04% વધીને 81.97 પ્રતિ યુએસ ડોલર પર ટ્રેડ થયો હતો, જે RBIના નિર્ણયની…

Read More

2023માં નિફ્ટી 20,919 પોઇન્ટ સુધી જઇ શકે: કોટક સિક્યોરિટીઝ

કોટક સિક્યોરિટીઝે 2023 માટે નિફ્ટીનું લક્ષ્ય 18,717 નક્કી કર્યું છે, જ્યારે તેજીના કિસ્સામાં બેન્ચમાર્ક નિફ્ટી 20,919 સુધી પહોંચી શકે છે. જો કે, મંદીના કિસ્સામાં, નિફ્ટીનો લક્ષ્યાંક 16,515 છે 2023માં વિવિધ બજારો માટેના કોટક સિક્યોરિટિઝે જારી કરેલા લક્ષ્યાંક/ અંદાજ વિગત લક્ષ્યાંક નિફ્ટી 20919/ 16515 GOLD $1670-2000/ oz MCX સોનું રૂ. 48500-60000/10 ગ્રામ ક્રૂડ ડબલ્યૂટીઆઇ $60/bbl-$100/bbl MCX…

Read More