INDO-MIMનો IPO 23 જુલાઈએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.461- 485
IPO ખૂલશે 23 જુલાઇ IPO બંધ થશે 27 જુલાઇ એન્કર બુક બિડિંગ 22 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.1 પ્રાઇસબેન્ડ રૂ. 461- 485 લોટ સાઇઝ 30 ઇક્વિટી શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ IPO સાઇઝ 7,86,00,300 shares IPO સાઇઝ ₹3,811 Cr અમદાવાદ, 21 જુલાઈ: INDO-MIM શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 461-485ના પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 23 જુલાઇના રોજ…
