અમદાવાદ, 20 ડિસેમ્બરઃ સ્ટેશનરી અને આર્ટ પ્રોડક્ટ્સ કંપની ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ (DOMS Industries)નો આઈપીઓ આજે 77 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને મોજ કરાવી છે. બીએસઈ ખાતે રૂ. 790ની ઈશ્યૂ પ્રાઈસ સામે 77.21 ટકા પ્રીમિયમે 1400ના સ્તરે લિસ્ટેડ થયો છે. જે ઉંચામાં 1434.25ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. 12 વાગ્યે 77.87 ટકા પ્રીમિયમેContinue Reading