ભારતની વિકાસગાથાને આગળ ધપાવવા મહિલાઓને ડૉ. પ્રીતિ અદાણીની હાકલ

અમદાવાદ, 1 માર્ચ: નવી દિલ્હીના  જાહેર નીતિ થિંક ટેન્ક ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન  દ્વારા આયોજિત “સશક્ત નારી, વિક્સિત ભારત” પરિષદને સંબોધન કરતા અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ વિક્સિત ભારત 2047 તરફના પ્રયાણમાં ભારતની વિકાસ યાત્રાના કેન્દ્રિય શિલ્પી તરીકે મહિલાઓને પોતાની ઓળખ બનાવવાનું આહ્વાન કર્યું હતું. ગ્રામીણ સમુદાયોમાં અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ અને વિકાસ પાંખ મારફત…

Read More