સેબીની મંજૂરી બાદ NSE IPO પ્રક્રિયા શરૂ કરશે, શુક્રવારે બોર્ડ મીટિંગ, IPO પેનલ બનાવવા માટે

અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના લાંબા સમયથી વિલંબિત આઇપીઓને આખરે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) તરફથી મંજૂરી મેળવ્યા પછી, NSE IPO પ્રક્રિયા શરૂ કરવા માટે તૈયાર છે, એક્સચેન્જનું બોર્ડ શુક્રવારે યોજાનારી બેઠકમાં આ બાબત પર ચર્ચા કરે તેવી શક્યતા હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. NSEનો ઇશ્યૂ ઓફર ફોર…

Read More

 KKR સમર્થિત એડવાન્ટા એન્ટરપ્રાઇઝીસે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ યુપીએલની પેટાકંપની તેમજ  KKR સમર્થિત એડવાન્ટા એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ – જે એક અગ્રણી વૈશ્વિક બીજ અને લણણી પછીના ઉકેલો (post-harvest solutions) પૂરા પાડનાર કંપની છે – તેણે આઈપીઓ દ્વારા ફંડ્સ એકત્રિત કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. DRHP મુજબ, પ્રસ્તાવિત આઈપીઓમાં…

Read More

હિન્દુસ્તાન લેબોરેટરીઝે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 6 જાન્યુઆરીઃ હિન્દુસ્તાન લેબોરેટરીઝ લિમિટેડે તેના પ્રસ્તાવિત આઇપીઓ માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું છે. કંપની બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ (બી2જી) ફ્રેમવર્ક હેઠળ સરકારી સંસ્થાઓ માટે મોટાપાયે જિનેરિક દવાઓનું ઉત્પાદન અને સપ્લાયની કામગીરી સાથે જોડાયેલી ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની છે. કંપનીના પ્રમોટર રાજેશ વસંતરાય દોશી, કુંજલ સી. દેઢિયા અને ક્રિશિવ રાજેશ દોશી છે. પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના…

Read More

ગ્લોબલ ડિફેન્સ ઓઈએમ, ટૉન્બો ઈમેજિંગે IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સ ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર (ઓઈએમ) ટૉન્બો ઈમેજિંગ ઈન્ડિયા લિમિટેડે મૂડી બજારના નિયમનકર્તા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીના પ્રારંભિક જાહેર ભરણામાં રૂપિયા રૂ.2ની ફેસ વેલ્યુ ધરાવતા 18,085,246 ઈક્વિટી શેરો સુધીની ઓફર ફોર સેલ (ઓએફએસ)નો સમાવેશ થાય છે. ઓફર ફોર…

Read More

1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સેબી સમક્ષ 61 ઓફર ડોક્યુમેન્ટ્સ ફાઇલ થયા

અમદાવાદ, 4 નવેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓની વણઝાર લાગી છે. તા. 1 ઓક્ટોબરથી અત્યારસુધીમાં સેબી સમક્ષ ઓફર ડોક્યુમેન્ટ્સની સંખ્યા 61ની સપાટીએ પહોંચી ગઇ છે. શિપરોકેટ અને મીશોને ડ્રાફ્ટ IPO દસ્તાવેજો માટે SEBI તરફથી મંજૂરી મળી છે. તે ઉપરાંત જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર, રાજપૂતાના સ્ટેનલેસ, સ્કાયવેઝ એર સર્વિસીસ, મણિકા પ્લાસ્ટેક અને એલાઇડ એન્જિનિયરિંગ વર્ક્સના જાહેર ઇશ્યૂ…

Read More

25 મેઇનબોર્ડ IPOએ સપ્ટેમ્બરમાં 13000 કરોડ એકત્ર કર્યા પરંતુ મોટાભાગના લિસ્ટિંગમાં નિરાશા

અમદાવાદ, 3 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર મહિનો ભારતીય પ્રાઇમરી માર્કેટ માટે ત્રણ દાયકામાં સૌથી વ્યસ્ત મહિનો હતો, જેમાં 25થી વધુ કંપનીઓએ મેઇનબોર્ડ IPO દ્વારા રૂ. 13,૦૦૦ કરોડથી વધુ એકત્ર કર્યા. છતાં, મોટાભાગની લિસ્ટિંગ ડેબ્યૂ પર રિટર્ન આપવામાં નિષ્ફળ ગયા હોવાનું જોવા મળ્યું છે. આવેલા 17 IPOમાંથી, આઠ તેમના ઇશ્યૂ ભાવથી નીચે લિસ્ટેડ થયા, જ્યારે અન્ય 8 IPOમાં…

Read More

Aequs, Bharat Coking Coal, Canara HSBC Life Insuranceને IPO માટે સેબીની મંજૂરી

અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ બેંગલુરુ સ્થિત કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Aequsને SEBI તરફથી તેના DRHP માટે મંજૂરી મળી હતી, જ્યારે ભારત કોકિંગ કોલ અને કેનેરા HSBC લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના IPO પેપર્સને પણ સેબી દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. 22 સપ્ટેમ્બરના રોજ સેબી દ્વારા પ્રકાશિત ડ્રાફ્ટ ઓફર દસ્તાવેજોની પ્રક્રિયા સ્થિતિ અનુસાર, તેણે 18 સપ્ટેમ્બરના રોજ Aequsના ગોપનીય ડ્રાફ્ટ…

Read More

આરએસબી રિટેલએ IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 19 ઓગસ્ટઃ એથનિક વેર, રોજબરોજના કેઝ્યુઅલ અને ફોર્મલ વેર ઓફર કરતી પ્રીમિયમ, મીડ-પ્રીમિયમ અને વેલ્યુ કસ્ટમર સેગમેન્ટમાં કામ કરતી અગ્રણી મલ્ટી-ફોર્મેટ એપરલ રિટેલર આરએસબી રિટેલ ઈન્ડિયા લિમિટેડે આઈપીઓ થકી ફંડ એકત્રિત કરવા માટે બજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. ડીઆરએચપી મુજબ હૈદરાબાદ સ્થિત કંપનીનો સૂચિત આઈપીઓ રૂ. 500…

Read More