DSP Mutual Fund દ્વારા DSP નિફ્ટી મિડકૅપ 150 ઇન્ડેક્સ ફંડ અને ETF તથા DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ઇન્ડેક્સ ફંડ અને ETF લૉન્ચ કરવામાં આવ્યા

અમદાવાદ, 26 નવેમ્બર: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આજે ચાર નવી પેસિવ યોજના – DSP નિફ્ટી મિડકૅપ 150 ઇન્ડેક્સ ફંડ, DSP નિફ્ટી મિડકૅપ 150 ETF, DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ઇન્ડેક્સ ફંડ અને DSP નિફ્ટી સ્મોલકૅપ 250 ETF*ના લૉન્ચની ઘોષણા કરવામાં આવી. આ ઑફરિંગ મિડ અને સ્મોલકૅપ સેગમેન્ટમાં નિયમો-આધારિત, કિફાયતી કિંમતનો ઍક્સેસ પ્રદાન કરીને DSPના રોકાણના પેસિવ…

Read More

ડીએસપીએ ડીએસપી નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ઇટીએફ લોન્ચ કર્યું

અમદાવાદ, 3 ઓક્ટોબર: ડીએસપી મ્યુચ્યુઅલ ફંડે ડીએસપી નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ઇટીએફ ના લોન્ચિંગની જાહેરાત કરી છે. આ ઇટીએફ  નિફ્ટી 500 ફ્લેક્સીકેપ ક્વોલિટી 30 ટીઆરઆઈ* ને ટ્રેક કરે છે, જે એક અનોખો બેન્ચમાર્ક છે અને ક્વોલિટી વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે લાર્જ, મિડ અને સ્મોલ-કેપ કંપનીઓમાં ગતિશીલ રીતે રોકાણ કરે છે. ભારતીય ઇક્વિટી…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે DSP નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 26 ફેબ્રુઆરી: DSP મ્યુચ્યુઅલ ફંડ દ્વારા DSP નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ ફંડના લોન્ચની જાહેરાત કરવામાં આવી, જે નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સની નકલ/ટ્રેકિંગ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય રોકાણકારોને ખાનગી બેંકિંગ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે કેન્દ્રિત અભિગમ પ્રદાન કરવાનો છે. છેલ્લા બે દાયકામાં ભારતીય ખાનગી બેંકોનો બજાર હિસ્સો પણ ડબલ થયો છે. આ બેંકોએ…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે DSP મલ્ટીકેપ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 9 જાન્યુઆરી: DSP મ્યુચ્યુઅલ ફંડે DSP મલ્ટીકેપ ફંડ લોન્ચ કર્યું છે. જે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે. સમયસર પુન: સંતુલન સાથે મિડ અને સ્મોલ કેપ્સ માટે સમર્પિત માર્કેટ કેપ એક્સપોઝર સાથે, મલ્ટીકેપ વ્યૂહરચના નિફ્ટી 500 ની તુલનામાં રોકાણકારોને વધુ સારી વૈવિધ્યકરણ અને કામગીરીમાં સુધારો પ્રદાન કરે છે. યોજનાની એસેટ ફાળવણી ઓછામાં ઓછી 75% અને ઇક્વિટી…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે મલ્ટી એસેટ એલોકેશન ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 18 સપ્ટેમ્બર: DSP મ્યુચ્યુઅલ ફંડે DSP મલ્ટી એસેટ એલોકેશન ફંડ (DSP MAAF) લોન્ચ કરવાની જાહેરાત કરી જે એક ઓપન-એન્ડેડ સ્કીમ છે DSP MAAF એ રોકાણકારોને તેમના રોકાણમાં વૈવિધ્યીકરણ કરીને સ્થાનિક ઇક્વિટી, આંતરરાષ્ટ્રીય સ્ટોક્સ, ડૈબ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ગોલ્ડ ETF, અન્ય કોમોડિટી અને ETF એન્ડ એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ (ETCD) વચ્ચેના રોકાણમાં વૈવિધ્ય લાવવાનો હેતુ ધરાવે છે….

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે S&P BSE સેન્સેક્સ ETF, નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF અને નિફ્ટી PSU બેન્ક ETF લોન્ચ કર્યું

નવી ફંડ ઓફર ખુલશે 17 જુલાઈ- 2023 ઓફર બંધ થશે 21 જુલાઇ- 2023 અમદાવાદ, 18 જુલાઇ: DSP મ્યુચ્યુઅલ ફંડે ત્રણ ઓપન-એન્ડેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) DSP S&P BSE સેન્સેક્સ ETF, DSP નિફ્ટી પ્રાઇવેટ બેન્ક ETF અને DSP નિફ્ટી PSU બેન્ક ETF લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. DSP S&P BSE સેન્સેક્સ ETF S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સની…

Read More

DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓ માટે ખાસ હોટલાઇન શરૂ કરી

અમદાવાદ, 17 માર્ચ : DSP મ્યુચ્યુઅલ ફંડે મહિલાઓને રોકાણ વિશે વધુ માહિતી મેળવવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ હોટલાઇન શરૂ કરી છે. મહિલાઓ પુરૂષો કરતાં અલગ રીતે વિચારે છે અને પૈસા પ્રત્યેના તેમના વલણ અને તેમના આત્મવિશ્વાસના સ્તરના આધારે તેમને વધુ વ્યક્તિગત માર્ગદર્શનની જરૂર પડી શકે છે. સંશોધન એજન્સી પાર્ટનર YouGov સાથે હાથ ધરવામાં આવેલ,…

Read More