વડોદરામાં પર્યાવરણને અનુકૂળ હોસ્પિટાલિટી માટે ઇકો હોટેલ શરૂ થઈ
અમદાવાદ, 10 ઓક્ટોબર: પર્યાવરણને અનુકૂળ હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે નવા માપદંડો સ્થાપિત કરનારી ઇકો હોટેલ્સ એન્ડ રિસૉર્ટ્સ લિમિટેડને ગુજરાતની સાંસ્કૃતિક, જીવંત અને ઔદ્યોગિક નગરી વડોદરામાં તેની પોતાની સૌથી નવી પ્રોપર્ટી શરૂ કરવાની જાહેરાત કરવાની ખુશી છે. વડોદરા ગુજરાતમાં પોતાનાં સમૃદ્ધ સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસા માટે પ્રસિદ્ધ છે તથા ઔદ્યોગિક કેન્દ્ર છે તેમજ હવે તેની વ્યવસાયિક પૃષ્ઠભૂમિમાં વધારો થઈ…
