ઈપીએફઓમાં હવે નિવૃત્તિ પછી એસડબ્લ્યુપી મારફત ફંડ ઉપાડવાની સુવિધા, જાણો કેવી રીતે કામ કરશે?

અમદાવાદ, તા. 19 નવેમ્બર, 2026: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)એ તેના પ્રોવિડન્ટ ફંડ સબ્સ્ક્રાઈબર્સ માટે નિવૃત્તિ સમયે નડતી આર્થિક ભીડ ઘટાડવા માટે વધુ એક મોટો સુધારો જાહેર કર્યો છે. જેમાં નિવૃત્ત સભ્યો તેમની નિવૃત્તિ સમયની બચત અર્થાત પીએફ એકસામટું ઉપાડવાને બદલે ટૂકડે ટૂકડે એસડબ્લ્યુપી (સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન) હેઠળ ઉપાડી શકશે.ઈપીએફઓનું આ પગલું તેના રોકાણકારોને નિવૃત્તિ…

Read More