BMW Group Indiaએ Q1 માં કુલ 4,567 કાર્સ વેચી
અમદાવાદ, 11 એપ્રિલ: BMW Group India એ કેલેન્ડર વર્ષ 2026 ની પ્રથમ ત્રિમાસિક (Q1) માં અત્યાર સુધીનું સૌથી વધુ કાર વેચાણ નોંધાવ્યું છે. કંપનીએ કુલ 4,567 કાર્સ વેચી, જે ગયા વર્ષની સરખામણીએ +17% ની મજબૂત વૃદ્ધિ દર્શાવે છે. વર્ષની શરૂઆત અત્યંત સકારાત્મક રહી, જ્યાં દરેક મહિને અત્યાર સુધીનું શ્રેષ્ઠ વેચાણ પ્રદર્શન નોંધાયું. Hardeep Singh Brar,…
