અદાણી એનર્જી સોલ્યુશન્સે એસ્સારની મહાન-સિપત ટ્રાન્સમિશન સંપત્તિઓનું સંપાદન પૂર્ણ કર્યું

અમદાવાદ, 16 મે: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL) એ રુ.1,900 કરોડની એન્ટરપ્રાઇઝ કિંમત માટે જરૂરી નિયમનકારી અને અન્ય મંજૂરીઓ મેળવ્યા બાદ એસ્સાર ટ્રાન્સકો લિ.માં 100% હિસ્સો હસ્તગત કર્યો છે. આ સંબંધી શેર સંપાદન જૂન, 2022 માં હસ્તાક્ષર કરાયેલા નિશ્ચિત કરારોને અનુરૂપ છે મધ્યપ્રદેશના મહાનથી છત્તીસગઢના સિપત પૂલિંગ સબસ્ટેશન સાથે જોડતી સંપૂર્ણ રીતે કાર્યરત 400 kV…

Read More

એસ્સારે ગુજરાત સરકાર સાથે એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરમાં રૂ. 55,000 કરોડના 3 MOU કર્યા

અમદાવાદ, 18 ડિસેમ્બર: એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા કુલ રૂ. 55,000 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. એસ્સાર રાજ્યમાં એનર્જી ટ્રાન્ઝિશન, પાવર અને પોર્ટ સેક્ટરના ક્ષેત્રમાં વ્યૂહાત્મક રોકાણ કરવાના નવા તબક્કામાં છે. આ પહેલનો હેતુ 10,000થી વધુ નોકરીની તકો ઊભી કરવાનો છે. છેલ્લા ચાર…

Read More

એસ્સારે UK- ભારતમાં ઊર્જા પરિવર્તનમાં 3.6 અબજ ડોલર રોકવા EET સ્થાપી

લંડન, 27 ફેબ્રુઆરી: ઊર્જા, ધાતુઓ અને ખાણ, માળખાગત સુવિધા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ ધરાવતા એસ્સાર ગ્રૂપે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં યુકેનું અગ્રણી ઊર્જા પરિવર્તન કેન્દ્ર ઊભું કરવા એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (EET) બનાવવાની જાહેરાત કરી છે. EET આગામી પાંચ વર્ષમાં લૉ કાર્બન ઊર્જા તરફ આગેકૂચ માટે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા માટે કુલ 3.6 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના…

Read More