મ્યુચ્યુઅલ ફંડ AUM રૂ.87 લાખ કરોડના સ્તરે; ઓગસ્ટમાં SIP દ્વારા રૂ.32297 કરોડનું રોકાણ

મુંબઇ, 12 સપ્ટેમ્બરઃ ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે તેની સંપત્તિના આધાર (asset base)માં રૂ. 1.3 લાખ કરોડથી વધુનો ઉમેરો કર્યો; ઇક્વિટીમાં રોકાણ 19% વધ્યું, SIP યોગદાન રેકોર્ડ રૂ. 32,297 કરોડને સ્પર્શ્યું અને SIP ખાતાઓની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ઓગસ્ટમાં વધુ એક રેકોર્ડ સ્તરે પહોંચ્યો. પરંતુ જુલાઈથી વિપરીત – જ્યારે ડેટ…

Read More

Gold Will Never Lose the Sheen while silver outlook remains constructive

Mumbai, 3rd September 2026: Gold and silver continue to retain their long-term appeal despite recent profit booking and short-term volatility, supported by strong fundamentals, central bank demand and expectations around global interest-rate movements. As of July 31, 2026, gold was trading around US$4,328 per ounce, while silver was at approximately US$62 per ounce. Gold has…

Read More

NSE ઇન્ડેક્સે નિફ્ટી કેમિકલ ઇન્ડેક્સ લોન્ચ કર્યો

મુંબઇ, 12 માર્ચઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ તેની ઇન્ડેક્સ સર્વિસ પેટાકંપની NSE ઇન્ડેક્સે એક નવો સેક્ટોરલ ઇન્ડેક્સ નિફ્ટી કેમિકલ્સ લોન્ચ કર્યો છે. આ ઇન્ડેક્સનો ઉદ્દેશ્ય રસાયણો ક્ષેત્રનો ભાગ બનેલા નિફ્ટી 50 ના શેરોના પ્રદર્શનને ટ્રેક કરવાનો છે. એનએસઇ દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, નવો ઇન્ડેક્સ એસેટ મેનેજરો માટે બેન્ચમાર્ક તરીકે કાર્ય કરશે અને…

Read More

Groww મ્યુચ્યુઅલ ફંડે ETF અને FOF સ્કીમ્સ રજૂ કરી

બેંગાલુરૂ, 26 જુલાઈ: Groww મ્યુચ્યુઅલ ફંડ Groww નિફ્ટી ઇવી અને ન્યુ એજ ઓટોમોટિવ ઇટીએફ અને Groww નિફ્ટી ઇવી અને ન્યુ એજ ઓટોમોટિવ ઇટીએફ FOFનો એનએફઓ લોન્ચની જાહેરાત કરતા ખુશી અનુભવે છે. Groww નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ ઇટીએફનો એનએફઓ સમયગાળો 2 ઓગસ્ટ, 2024 સુધી ખુલ્લો રહેશે અને Groww નિફ્ટી ઇવી અને ન્યૂ એજ ઓટોમોટિવ…

Read More

સપ્ટેમ્બરમાં SIPમાં રૂ.16402 કરોડનો રેકોર્ડ ફ્લો, ETFનો  ફાળો બમણો વધ્યો

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ સપ્ટેમ્બર માસ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ્સમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં ભંડોળ પ્રવાહ રૂ. 16402 કરોડની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો છે. જે અગાઉ રૂ. 15814 કરોડ રહ્યો હતો. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના ડેટા અનુસાર, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs)નો પ્રવાહ માસિક ધોરણે રૂ. 1,863 કરોડથી વધી રૂ. 3,243 કરોડ બમણી વૃદ્ધિ સાથે…

Read More

BANKING-FINANCE SHARES AT 52 WEEK HIGH

બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓના શેર્સમાં તેજીનો વાયરો અમદાવાદઃ બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરના શેર્સમાં તેજીનો વાયરો વાયો છે. તેમાં ખાસ કરીને સંખ્યાબંધ પીએસયુ બેન્કિંગ શેર્સમાં નવી ઊંચાઇઓ જોવા મળી છે. તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ ETF નવી ઊંચાઇએ આંબી રહ્યા છે. સ્ટોક 52 વીક હાઈ છેલ્લો બંધ તફાવત બેન્ક ઓફ બરોડા 171.95 170.40 0.95 બેન્ક…

Read More

ETFs v/s DIRECT EQUITY: જરૂરિયાતો અને જોખમની ક્ષમતાને ધ્યાનમાં રાખો

અત્યારે રોકાણકાર તરીકે તમને રોકાણનો નિર્ણય લેવાની પસંદગીનો લાભ મળે છે. તમે રોકાણના વિવિધ પ્રકારના વિકલ્પોમાંથી પસંદગી કરવાનો વિકલ્પ ધરાવો છે, જે જોખમવળતરના સંપૂર્ણ સ્પેક્ટ્રમમાં ફેલાયેલા છે. સામાન્ય રીતે સ્થિર વળતર ઇચ્છતાં અને પોર્ટફોલિયોમાં વળતરનો ઘટાડો ઓછો કરવા માગતા રોકાણકારો ડેટ રોકાણોમાં વધારે રોકાણ કરવાનું વલણ ધરાવે છે. બીજી તરફ, પોતાનો પોર્ટફોલિયો વધારવા અને લાંબા…

Read More