OMCsએ ઇથેનોલની કિંમતમાં રૂ. 6.87/લિટરનો વધારો કર્યોઃ ઓઇલ મંત્રાલય

અમદાવાદ, 30 ડિસેમ્બરઃ કેન્દ્ર સરકાર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 2023-24ની સપ્લાય સિઝન માટે C હેવી મોલાસીસમાંથી બનેલા ઇથેનોલની કિંમતમા 6.87 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે, જેથી ઇથેનોલનું સ્થાનિક ઉત્પાદન વધે અને પેટ્રોલ સાથે ભેળવવાની ઉપલબ્ધતામાં સુધારો થાય. તાજેતરના ભાવ વધારાથી ઈથેનોલના ભાવ રૂ. 56.28 પ્રતિ લિટર થઇ ગયો છે, જે ગયા વર્ષે જાહેર કરાયેલા અગાઉની…

Read More

સરકારે સુગર મિલોને ઈથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ ન કરવા નિર્દેશ કર્યો

નવી દિલ્હી, 7 ડિસેમ્બરઃ  કેન્દ્ર સરકારે 7 ડિસેમ્બરે મિલોને સૂચિત કર્યું હતું કે ખાંડના ભાવ ચકાસવા માટે 2023-2024માં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીના રસનો ઉપયોગ નહીં કરે. ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલના મિશ્રણ માટે થાય છે. તમામ સુગર મિલો અને ડિસ્ટિલરીઝના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને લખેલા પત્રમાં સરકારે ઉમેર્યું છે કે ખાંડ મિલો પેટ્રોલમાં મિશ્રણની જરૂરિયાતને…

Read More