ખાતરમાં આત્મનિર્ભરતા માટે NIPU-2026ને કેબિનેટની મંજૂરીને  FAIએ આવકારી

નવી દિલ્હી, 17 જુલાઈ: ફર્ટિલાઇઝર એસોસિએશન ઑફ ઇન્ડિયા (FAI)એ નેશનલ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ફોર યુરિયા-2026 (NIPU-2026 – યુરિયા – 2026 માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ)ને મંજૂરી આપવાના યુનિયન કેબિનેટના નિર્ણયને આવકાર આપ્યો હતો અને આ નિર્ણયને યુરિયાના સ્થાનિક સ્તરે ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે. હાલ ભારતની માગ દર વર્ષે આશરે 5 ટકા વધે…

Read More

સંકલિત પોષક વ્યવસ્થાપનની રજૂઆત માટે FAI વાર્ષિક સેમિનાર

અમદાવાદ, 10 ડિસેમ્બર: ફર્ટિલાઇઝર એસોસિએશન ઓફ ઇન્ડિયા (FAI) 10 થી 12 ડિસેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં તેના વાર્ષિક સેમિનાર 2025નું આયોજન કરશે, જેનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય રસાયણ અને ખાતર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા કરશે. ‘ફર્ટિલાઈઝર મેનેજમેન્ટ ફોર ગ્રીન ફ્યુચર: ખેડૂતોના સશક્તિકરણ માટે ઉત્પ્રેરણા’ની થીમ પર આધારિત આ સેમિનાર ખાતર ઉદ્યોગ…

Read More