ફેબ્રુઆરી માસ માટેનો મોડલ પોર્ટફોલિયો એટ એ ગ્લાન્સ
2023-02-05
અમદાવાદઃ જાન્યુઆરી માસમાં ભારતીય શેરબજારો વૈશ્વિક શેરબજારોની સરખામણીએ પાછળ રહ્યા હતા. અદાણી ક્રાઇસિસ સહિત સંખ્યાબંધ નકારાત્મક પરીબળો વચ્ચે જાન્યુઆરી માસમાં મોટાભાગના રોકાણકાર વર્ગને નેગેટિવ રિટર્નનો સામનો કરવો પડ્યો છે. ફેબ્રુઆરી માસમાં રાહત રેલી વચ્ચે શેરબજારોમાં સુધારાનો આશાવાદ સેવાઇ રહ્યો છે. ત્યારે રિલાયન્સ સિક્યુરિટીઝ દ્વારા તૈયાર કરાયેલા ફેબ્રુઆરી માસ માટેનો મોડલContinue Reading

