અમદાવાદઃ જાન્યુઆરી માસમાં ભારતીય શેરબજારો વૈશ્વિક શેરબજારોની સરખામણીએ પાછળ રહ્યા હતા. અદાણી ક્રાઇસિસ સહિત સંખ્યાબંધ નકારાત્મક પરીબળો વચ્ચે જાન્યુઆરી માસમાં મોટાભાગના રોકાણકાર વર્ગને નેગેટિવ રિટર્નનો સામનો કરવો પડ્યો છે. ફેબ્રુઆરી માસમાં રાહત રેલી વચ્ચે શેરબજારોમાં સુધારાનો આશાવાદ સેવાઇ રહ્યો છે. ત્યારે રિલાયન્સ સિક્યુરિટીઝ દ્વારા તૈયાર કરાયેલા ફેબ્રુઆરી માસ માટેનો મોડલ પોર્ટફોલિયો વાચકમિત્રોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ…..

CompanyMCap*(Rs bn)SectorPrice* (Rs)No. of share Investment Value*(Rs)Weight in Portfolio* (%)
 Varroc E.43Auto28110629,73810.7
 Escorts K.274Auto2,077510,3863.7
 Ceat63Auto1,548710,8373.9
 GNA Axles18Auto8233024,6878.9
 Ashok Ley452Auto15416325,0869.0
 Axis Bank2,714BFSI8831614,1225.1
 PNB570BFSI5222011,3964.1
 SBI4,857BFSI5442211,9724.3
 IndusInd856BFSI1,1041415,4505.6
 BOI327BFSI8015011,9634.3
 Varun B.750FMCG1,1551011,5494.2
 L & T3,045CG2,167612,9994.7
 Voltas269CG8131411,3824.1
 Crompt C.194CG3053911,9014.3
 Astral414PVCP2,054816,4305.9
 Vedant F.299Retail1,23367,3982.7
 Titan2,187Retail2,4631639,41014.2
CashBalance    1,0120.4
GrandTotal    2,77,716100.0

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)