નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ફેડએક્સના સંપૂર્ણ ઓટોમેટિક એર કાર્ગો હબનો શિલાન્યાસ
અમદાવાદ, ૧૮ ફેબ્રુઆરી: નવી મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય વેપાર કોરિડોરની ક્ષમતામાં વધારો કરનારા અને પશ્ચિમ ભારત માટે લોજિસ્ટિક્સ અને વેપારના એકીકૃત પ્રવેશદ્વારની ભૂમિકાને મજબૂત બનાવનારા સંપૂર્ણ સ્વચાલિત એર કાર્ગો હબનો ફેડએક્સ અને નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) એ આજે શિલાન્યાસ કર્યો છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિ.(AAHL) સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલા અને…
