Q1 FY24 CORPORATE EARNING CALENDAR AT A GLANCE

Ahmedabad, 28 July 28.07.2023: APARINDS, BANKINDIA, CHALET, CIGNITI, DAAWAT, DCBBANK, DENORA, EMUDHRA, EQUITASBNK, EXIDEIND, FINOPB, GREENPANEL, IFBIND, IOC, KFINTECH, KOKUYOCMLN, LXCHEM, M&MFIN, MARICO, MRPL, MSUMI, NAZARA, NLCINDIA, PANAMAPET, PEL, RITES, ROUTE, RPGLIFE, SAINTGOBAIN, SBICARD, STARHEALTH, SUPREMEIND, TIPSFILMS, UBL, UCOBANK EQUITASBNK NII expected at Rs 754 crore versus Rs 580 crore EBIT expected to be seen…

Read More

રિઝલ્ટ કેલેન્ડરઃ આજે એક્સિસ બેન્ક, એથર, સિપલા, બજાજ ફાઇ., ટેક મહિન્દ્રા, વિસુવિયસના પરીણામ

અમદાવાદ, 26 જુલાઇ: Q1FY24 EARNING CALENDAR 26.07.2023: ABSLAMC, AETHER, ATFL, AXISBANK, BAJFINANCE, BHARATWIRE, BPCL, CIPLA, COLPAL, DEEPAKFERT, DRREDDY, EMBASSY, FINEORG, GLAXO, GODFRYPHLP, HFCL, IMFA, IONEXCHANG, ISMTLTD, JCHAC, JSL, JUBLINGREA, KAJARIACER, KUANTUM, MAHLIFE, MANYAVAR, OFSS, PNB, PRAJIND, RECLTD, RESPONIND, SCHAEFFLER, SHREECEM, SIS, SYNGENE, TATACONSUM, TECHM, VESUVIUS Axis Bank NII expected at Rs 11,928 crore versus Rs…

Read More

Demerge Hotel Business: ITC તેના હોટેલ બિઝનેસને ડિમર્જ કરશે તેવી હવા

આઇટીસી એટ એ ગ્લાન્સ ગુરુવારે બંધ 492.15 આજે ખુલ્યો 492.30 વધી 497.55 ઘટી 487.05 બંધ 489.85 ઘટાડો રૂ. 2.30 ઘટાડો 0.47 ટકા મુંબઈ, 21 જુલાઇઃ આઈટીસી ટૂંક સમયમાં તેના હોટલ બિઝનેસને ડિમર્જ કરશે તેવા અહેવાલો વચ્ચે શુક્રવારે આઈટીસીનો શેર ફરી નવી 497.55ની ટોચે પહોંચ્યો હતો. જેના કારણે આઈટીસીના શેરમાં સતત તેજીના પગલે તે 6.13 લાખ…

Read More

INFOSYSનો Q1 નફો 11% વધી રૂ. 5945 કરોડ

મુંબઇ, 20 જુલાઇઃ IT ક્ષેત્રની કંપની ઇન્ફોસિસે જૂન-23ના અંતે પૂરાં થયેલા પ્રથમ ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં 11 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જોકે, પરીણામના પગલે કંપનીના શેરમાં નકારાત્મક વલણ નોંધાયું હતું અને શેરમાં 2.18 ટકાનો ઘટાડો થયો હતો. સોફ્ટવેર જાયન્ટ ઈન્ફોસિસે જાહેર કરેલાં ત્રિમાસિક આંકડાઓ અનુસાર, કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 11% વધી રૂ. 5,945 કરોડ નોંધાયો છે….

Read More

ડીમેટ એકાઉન્ટ એડિશન જૂનમાં 13 મહિનાની ઊંચી સપાટીએઃ 2.36 મિલિયન નવા એકાઉન્ટ્સ ખૂલ્યા

દેશમાં કુલ ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા 12 કરોડની સપાટી વટાવી ગઇ અમદાવાદ, 9 જુલાઇઃ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરીના ડેટા અનુસાર, જૂનમાં ખોલવામાં આવેલા ડિમેટ એકાઉન્ટ્સની સંખ્યા કુલ 2.36 મિલિયનથી વધુ નોંધાઇ છે, જે મે 2022 પછી સૌથી વધુ એકાઉન્ટ ખોલવાનો દર દર્શાવે છે, જ્યારે એક મહિના પહેલા 2.1 મિલિયન અને એક વર્ષ અગાઉ…

Read More

RIL રૂ.53400 કરોડમાં UK ફાર્મા કંપની ખરીદી શકે

અમદાવાદ, 6 જુલાઇઃ મુકેશ અંબાણીની આગેવાની હેઠળનું વિશાળ બિઝનેસ સમૂહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતમાં મોટી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ લાવવા માટે તેની ક્ષિતિજો વિસ્તરી રહ્યું છે. રિલાયન્સ જૂથ વોલગ્રીન્સ બૂટ એલાયન્સ નામની વિશાળ યુકે ફાર્માસ્યુટિકલ કંપની સાથે સોદાની પ્રોસેસ હાથ ધરી રહ્યું હોવાનું ચર્ચાય છે. Walgreens Boots Alliance Inc એ યુનાઇટેડ કિંગડમમાં કેન્દ્રિત એક મુખ્ય લીગ, મલ્ટી-બિલિયન…

Read More

ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ અને હિમાંશુ ઠક્કર સામે NSEની ચેતવણી

અમદાવાદ, 6 જુલાઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ” નામની કંપની સાથે સંકળાયેલા “હિમાંશુ ઠક્કર” નામના વ્યક્તિ શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી…

Read More