ક્રેડિટ સૂઇસનો શેર 8 દિવસમાં 75 ટકા તૂટ્યો, અદાણી કરતાં પણ ખરાબ હાલ

અમદાવાદ, 21 માર્ચઃ હિન્ડનબર્ગના રિપોર્ટના પગલે વિશ્વભરમાં અદાણી જૂથ ઉપર માછલાં ધોવાયા હતા ત્યારે ક્રેડિટ સૂઇસે પણ અદાણી જૂથના બોન્ડ્સ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. તેના થોડા દિવસોમાં જ આ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કરના શેરના પણ બૂરા હાલ થયા છે. એટલી હદે કે અદાણી કરતાં પણ ખરાબ રીતે તેના શેર્સમાં 8 દિવસમાં 75 ટકાનો કડાકો બોલાઇ ગયો…

Read More

RELIANCE JIOનો Q3 ચોખ્ખો નફો 28% વધી 4638 કરોડ

અમદાવાદઃ રિલાયન્સ જૂથની રિલાયન્સ જિયોએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા વર્ષ 2022-23ના 3જા ત્રિમાસિક ગાળા માટે જાહેર કરેલા સ્ટેન્ડઅલોન પરીણામો અનુસાર ચોખ્ખો નફો 28 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4638 કરોડ (રૂ. 4518 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 19 ટકા વધી રૂ. 23061 કરોડ (રૂ. 22521 કરોડ) થઇ છે. કંપનીનું ઓપરેટિંગ પ્રોફીટ માર્જિન સપ્ટેમ્બર ક્વાર્ટરના 26.1…

Read More

Q3 RESULTS: INFYનો નફો 13 ટકા વધી રૂ. 6586 કરોડ, અંદાજ કરતાં સારો દેખાવ

અમદાવાદઃ TCSના પરીણામો માર્કેટ નિષ્ણાતોની અપેક્ષાથી ભલે ઊણાં ઉતર્યા હોય પરંતુ ઇન્ફોસિસ ઉર્ફે ઇન્ફીએ ડિસેમ્બર-22ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો વિવિધ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કરેલા અંદાજો કરતાં વધ્યો છે. ચોખ્ખો નફો આગલાં વર્ષના તેટલાંજ ગાળાની સરખામણીમાં 13 ટકા વધી રૂ. 6586 કરોડ (રૂ. 5809 કરોડ) થયો છે. કોન્સોલિડેટેડ ધોરણે પરીણામો અનુસાર…

Read More

અમૂલના એમડી આરએસ સોઢી પાસેથી રાજીનામું લઇ લેવાયું

એમડી પદેથી સોઢીને તાત્કાલિક હટાવાતાં ઊઠેલા અનેક તર્ક વિતર્ક અમદાવાદઃ અમૂલના MDપદેથી આર.એસ. સોઢીને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવાની ફરજ પાડવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના આર.એસ.સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે અને તેમને પોતાના ચાર્જ જયેન મહેતાને સોંપી દેવા આદેશ કરાયો છે. જયેન મહેતાની નવા MD તરીકે નિમણૂક કરવામાં…

Read More