ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ લોન્ચ કર્યું
અમદાવાદ, 4 નવેમ્બર: ફ્રેન્કલિન ટેમ્પલટન (ઈન્ડિયા)એ આજે ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ (એફઆઈએમએફ) લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મલ્ટી-ફેક્ટર આધારિત ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરે છે. એફઆઈએમએફ જેવા Quality, Value, Sentiment, and Alternatives (QVSA) પરિબળોના આધારે સ્ટોક્સ પસંદ કરવા માટે ડેટા આધારિત, પદ્ધતિસરનો અભિગમ અપનાવે છે. રોકાણ કરવાલાયક શેર્સમાં માર્કેટ…
