Stock Watch: Nykaaનો શેર સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે વર્ષની ટોચે પહોંચ્યો
અમદાવાદ, 10 જાન્યુઆરીઃ બ્યૂટી એન્ડ પર્સનલ કેયરની ઈ-કોમર્સ કંપની નાયકાનો શેર આજે સતત બીજા દિવસે 4.13 ટકા ઉછાળા સાથે નવી વાર્ષિક ટોચે પહોંચ્યો છે. BSE ખાતે FSN E-Commerceનો શેર 195.40ની 52 વીક હાઈ થયો હતો. જે 2 વાગ્યે 1.68 ટકા ઉછાળા સાથે 190.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. Nykaaના Q3FY24 માટેના બિઝનેસ અપડેટને કારણે મંગળવારે…
