BSE 9મી ઑક્ટોબરે કિંમતી ધાતુઓ બેઝ મેટલ્સ અને એનર્જીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ શરૂ કરશે

મુંબઈ, 6 ઑક્ટોબર: મુંબઇ શેરબજારે (BSE) કિંમતી ધાતુઓ અને ઊર્જા (WTI ક્રૂડ ઓઇલ અને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ) કોન્ટ્રાક્ટ અને કોપર, ઝિંક, એલ્યુમિનિયમ જેવી બેઝ મેટલ્સ પરના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટના વિકલ્પોમાં કોન્ટ્રાક્ટ 9મી ઑક્ટોબરના રોજથી શરૂ કરવાની જાહેરાત કરી છે. આના માટે એક્સચેન્જને ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ તરફથી જરૂરી મંજૂરી મળી છે. BSE ને તેના 100…

Read More

MCXને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ માટે સેબીની મંજૂરી

મુંબઈ, 15 મેઃ  કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) ને સ્ટીલ રિબારમાં વાયદા કોન્ટ્રાક્ટ્સ લોન્ચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી મંજૂરી મળી છે. આ કોન્ટ્રાક્ટ્સમાં એક ટનના ક્વોટેશન મૂલ્ય સાથે 5 ટનનું ટ્રેડિંગ યુનિટ હશે અને 200 મે.ટનની મહત્તમ ઓર્ડર સાઈઝ હશે. ટિક સાઈઝ (લઘુત્તમ ભાવ મૂવમેન્ટ)…

Read More