અમદાવાદ, 25 એપ્રિલઃ પ્રોત્સાહક પરીણામોના પગલે 3 બ્રોકરેજ હાઉસે ઇન્ડસન્ડ બેન્ક ખરીદવાની સલાહ આપી છે. જ્યારે બે બ્રોકરેજ હાઉસે મેક્રોટેક ખરીદવાની સલાહ આપી છે. રોકાણકારોનું ધ્યાન દોરવાનું કે, સ્ટોપલોસ અને ટાર્ગેટ્સ હાથવગા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવવી. સાથે અભ્યાસ અને એનાલિસિસ પણ કરવું જરૂરી હોય છે.

MS on Sun Pharma: Maintain Overweight on company, target price at Rs 1170/Sh (Positive)

Jefferies on Indusind Bank: Maintain Buy on Bank, target price at Rs 1550/Sh (Positive)

CLSA on Indusind Bank: Maintain Buy on Bank, target price at Rs 1500/Sh (Neutral)

MS on Indusind Bank: Maintain Overweight on Bank, target price at Rs 1525/Sh (Neutral)

Nomura on Maruti: Maintain Neutral on company, target to Rs 9928/sh (Neutral)

CLSA on Macrotech: Maintain Underperform on company, target to Rs 1048/sh (Neutral)

MS on Macrotech: Maintain Equal weight on Bank, target to Rs 1145/sh (Neutral)

Citi on Zomato: Maintain Buy on company, target to Rs 76/sh (Neutral)

(Market Lens by Reliance Securities)

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)