CREDAI ગાંધીનગર દ્વારા 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન

અમદાવાદ, 8 જાન્યુઆરી: કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI) ગાંધીનગર દ્વારા 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે, જે બુમિંગ ટ્રાઇ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્ટ સિટીના રિયલ એસ્ટેટના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટમાં 65 ટોચના ડેવલપર્સ દ્વારા 120+ થી વધુ પ્રોજેક્ટ એક છત નીચે…

Read More

IREDA એ ગિફ્ટ સિટી, ગુજરાત ખાતે પેટાકંપની શરૂ કરી

GIFT CITY, GANDHINAGAR, 10 MAY: ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ. (IREDA) એ ગુજરાતના ગિફ્ટ સિટીમાં સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC)માં તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની “IREDA ગ્લોબલ ગ્રીન એનર્જી ફાઇનાન્સ IFSC લિમિટેડ” નામની પેટાકંપનીને 8મી ફેબ્રુઆરી 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી નો ઓબ્જેક્શન લેટર મળ્યા બાદ 7મી મે 2024ના રોજ સત્તાવાર રીતે…

Read More

AKAM 2.0 હેઠળ અમદાવાદમાં 4થી સ્ક્રેપ રિસાયક્લીંગ એન્ડ વેસ્ટ યુટિલાઇઝેશન ઝૂંબેશનું આયોજન

અમદાવાદ, 14 મે: સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) 2030 હેઠળ, સર્ક્યુલર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર, વેસ્ટ (કચરો) અને પ્રદૂષણ ઘટાડવા પર ભાર મુકવામમાં આવ્યો છે જેમાં સ્ક્રેપ મેટલ રિસાયક્લીંગ ઉદ્યોગ કાર્બન ન્યુટ્રલાઇઝેશન ટાર્ગેટ્સ અને સર્ક્યુલર અરંથતત્રના લાભો હાંસલ કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યો છે. આપણા મોટા ભાગના કુદરતી સંસાધનો મર્યાદિત છે મેટલ સેક્ટરને તેના વ્યાપક ઉપયોગને…

Read More

બેંક ઓફ બરોડાએ ગાંધીનગરમાં GIFT સિટીમાં નવી, અદ્યતન સુવિધા સ્થાપી

 Injeti Srinivas, Chairperson, International Financial Services Centres Authority (IFSCA) and  Sanjiv Chadha, Managing Director & CEO, Bank of Baroda inaugurating the Bank’s new premises at GIFT IFSC, Gandhinagar ગાંધીનગર, GIFT IFSC, 19 એપ્રિલ: બેંક ઓફ બરોડાએ GIFT સિટીમાં કામગીરી વધારવાના ઉદ્દેશ સાથે GIFT સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર બેંકિંગ યુનિટ (IFSCBU)નું ઉદ્ઘાટન આજે ગાંધીનગર સ્થિત…

Read More

IHCL તાજ રિસોર્ટ સાથે ગાંધીનગરમાં બ્રાઉનફિલ્ડ રિસોર્ટ શરૂ કરશે

IHCL ગુજરાતમાં તાજ, સિલેક્યુશન્સ, વિવાન્તા અને જિન્જર બ્રાન્ડની 21 હોટેલ ધરાવશે મુંબઈ: હોસ્પિટાલિટી કંપની ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL)એ ગાંધીનગરમાં તાજ બ્રાન્ડેડ રિસોર્ટ અને સ્પા સાથે પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. આ બ્રાઉનફિલ્ડ રિસોર્ટ વર્ષ 2023ની શરૂઆતમાં ખુલશે. આ પ્રસંગે IHCLનાં મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત છટવાલે કહ્યું હતું કે, 118 કી કે રૂમ…

Read More

IESA દ્વારા ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન

ગાંધીનગર: ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન (IESA), સેમિકન્ડક્ટર્સ અને ESDM (ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ)એ ‘ભારતમાં સેમિકન્ડક્ટર: પડકારો અને તકો’ પર રાષ્ટ્રીય સેમિનારનું સમાપન કર્યું હતું. આ કાર્યક્રમમાં લગભગ 500 એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તેને સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીઝના લિડર્સ, કુશળ શિક્ષણવિદો અને નિષ્ણાતોએ સંબોધિત કર્યા હતા. આ બે દિવસીય સેમિનારનું આયોજન ગુજરાત…

Read More