NSE અને IGX એ સ્થાનિક બેન્ચમાર્ક્ડ નેચરલ ગેસ ફ્યુચર્સ લાવવા માટે હાથ મિલાવ્યા
2026-04-02
અમદાવાદ, 2 એપ્રિલઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) એ ઇન્ડિયન ગેસ એક્સચેન્જ લિમિટેડ (IGX) સાથે કુદરતી ગેસ પર એક્સચેન્જ-ટ્રેડેડ ડેરિવેટિવ્ઝ લોન્ચ કરવા માટે સહયોગની જાહેરાત કરી છે, જે કોઈપણ ભારતીય એક્સચેન્જ માટે પ્રથમ છે. નવા કોન્ટ્રાક્ટ્સની કિંમત GIXI (ગેસ ઇન્ડેક્સ ઓફ ઈન્ડિયા) સામે રાખવામાં આવશે, જે IGX ના સ્વદેશીContinue Reading

