ગતિએ 1000 પીનકોડનો ઉમેરો કરી ડાયરેક્ટ કવરેજમાં વધારો કર્યો
મુંબઇ, 21 જૂન: ઓલકાર્ગો ગ્રૂપ પ્રીમિયર એક્સપ્રેસ લોજીસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ ગતિ લિમિટેડે તેના ડાયરેક્ટ ડિલિવરી કવરેજ નેટવર્કમાં 1000 પીનકોડ ઉમેરીને તેના ડાયરેક્ટ કવરેજમાં 25 ટકાનો વધારો કર્યો છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન, વેરહાઉસિંગ અને સર્વિસ ડિલિવરી ક્ષમતાઓ સાથે બિઝનેસિસ દેશભરમાં કાર્યક્ષમ અને ટકાઉ રીતે કામગીરીમાં વધારો કરી શકશે. પીનકોડ સુધી ગતિના ડાયરેક્ટ ડિલિવરી લાભ…
