નેપાળ- ગુજરાત વચ્ચે વેપાર, રોકાણની તકો માટે નેપાળના નાણામંત્રી GCCIની મુલાકાતે
અમદાવાદ, 18 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ આજે નેપાળના નાણામંત્રી ડો. પ્રકાશ શરણ મહતના નેતૃત્વમાં તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓની ટીમ સાથે આવેલા નેપાળના પ્રતિનિધિમંડળ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું, જેમાં મંત્રી( અર્થશાસ્ત્ર) શ્રીમતી નીતા પી. આર્યલ, શ્રી કૃષ્ણ નેપાળ, સંયુક્ત સચિવ, યોગીરાજ પાંડે, અન્ડર સેક્રેટરી અને રેવતી આર. પૌડેલ, મંત્રી…
