GCCI, બિઝનેસ વુમન કમિટી દ્વારા આયોજિત “રેંદેવુ વિથ જુહી ચાવલા”- વાર્તાલાપ

અમદાવાદ, 2 મેઃ GCCI બિઝનેસ વુમન કમિટીએ તારીખ 1લી મે, 2024ના રોજ “જુહી ચાવલા સાથે “રેંદેવુ વિથ જુહી ચાવલા” અંતર્ગત એક વાર્તાલાપ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જુહી ચાવલાએ મુખ્ય પ્રવચનમાં ફિલ્મ ઉદ્યોગમાં તેઓની સફર અને એક ઉદ્યોગસાહસિક તેમજ રમતગમતના પ્રમોટર તરીકે અને વિવિધ પર્યાવરણીય બાબતોને ટેકો આપવા બાબતે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે દરેક ઉદ્યોગ સાહસિક માટે ખાસ…

Read More

GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક-હેલ્થ બેલેન્સ મેળવવા સેમિનાર યોજાયો

અમદાવાદ, 20 માર્ચઃ  GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા વર્ક- હેલ્થ બેલેન્સ મેળવવા બાબતે એક ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમના સ્વાગત પ્રવચનમાં GCCI BWC ના ચેરપર્સન શ્રીમતી કાજલબેન પટેલે જણાવ્યું કે વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં મહિલાઓ પણ દિન-પ્રતિદિન વ્યાપાર, વ્યવસાય તેમજ જાહેર ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભાગ લઇ રહેલ છે તેમજ સાથે સાથે તેઓએ પોતાના કુટુંબનું પણ ધ્યાન…

Read More

Budget reactions: બજેટ રાષ્ટ્રની વ્યાપક જરૂરિયાતોને સંબોધે છે અને જુલાઈમાં રજુ થનાર પૂર્ણ બજેટના પ્રતિબિંબ સમાન

અમદાવાદ, 1 ફેબ્રુઆરીઃ કેન્દ્રીય નાણાં મંત્રી મતી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2024-25 માટે કેન્દ્રીય વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. GCCI પ્રમુખ  અજય પટેલે, વચગાળાના કેન્દ્રીય બજેટ 2024-25 માટેના તેમના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ દીર્ઘદ્રષ્ટિ વાળું બજેટ રાષ્ટ્રની વ્યાપક જરૂરિયાતોને સંબોધે છે અને જુલાઈ 2024 ની આસપાસ રજુ થનાર પૂર્ણ બજેટ ના પ્રતિબિંબ સમાન છે,…

Read More

GCCI દ્વારા MSME માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ, ડિજિટલ સોલ્યુશન્સ ડેમો ડે

અમદાવાદ, 28 ડિસેમ્બરઃ GCCI અને Nasscom સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT &AI દ્વારા આજરોજ MSME માટે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીસ, ડિજિટલ સોલ્યુશન્સ ડેમો ડેનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે, GCCIના સિનિયર ઉપપ્રમુખ સંદીપ એન્જીનીયરે જણાવ્યું કે આ આયોજન “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ના વિઝન ને ફળીભૂત કરવા ખુબ જ અગત્યનું પગલું છે. સહાયક ઈકોસિસ્ટમના મહત્વને સ્વીકારતા, તેમણે સ્ટાર્ટઅપ્સ…

Read More

GCCI- રિપબ્લિક ઓફ કોરિયન પ્રતિનિધિમંડળ વચ્ચે ઇન્ટરેક્ટિવ મીટિંગ

અમદાવાદ, 11 ડિસેમ્બરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રિપબ્લિક ઓફ કોરિયાના વ્યાપાર-ઉદ્યોગ સાથે સંળાયેલ અગ્રગણ્ય પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અજયભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ, GCCI, અજયભાઈ પટેલે આર્થિક વૃદ્ધિ,ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા…

Read More

GCCI દ્વારા ભારત ખાતેના U.A.E. એમ્બેસેડર સાથે ઇન્ટરેકટીવ મિટિંગ

અમદાવાદ, 20 નવેમ્બરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ભારત ખાતેના U.A.E. ના એમ્બેસેડર H.E અબ્દુલ નાસીર જમાલ અલશાલી સાથે 20મી નવેમ્બરના રોજ એક ઇન્ટરેક્ટિવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. સંદીપ એન્જીનીયર, સીની. વાઇસ પ્રેસીડેન્ટ, GCCI એ તેઓના સ્વાગત પ્રવચનમાં H.E. અબ્દુલ નાસીર જમાલ અલશાલી ની ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ …

Read More

ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર  સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર  આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…

Read More

GCCI: માનદ મંત્રી અને માનદ ખજાનચી ચૂંટાયા

વર્ષ 2023-24 GCCIના હોદ્દેદારો  અજય પટેલ પ્રમુખ  સંદીપ એન્જીનીયર સિનિયર ઉપ-પ્રમુખ  પથિક પટવારી તત્કાલીન પૂર્વ પ્રમુખ  મિહિર પટેલ ઉપ-પ્રમુખ  અપૂર્વ શાહ માનદ મંત્રી  પ્રશાંત પટેલ માનદ મંત્રી (રીજિયોનલ)  ગૌરાંગ ભગત માનદ ખજાનચી અમદાવાદ, 23 જુલાઇઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની તા. 22-7-2023 ના રોજ  મળેલી કારોબારી સમિતિની મિટિંગમાં વર્ષ 2023-24 માટે માનદ મંત્રી,  માનદ…

Read More