3 વર્ષમાં દાવો ન કરાયેલ મ્યુ. ફંડ નાણાં 153% વધી રૂ. 3,811 કરોડ થયા

નાણાકીય વર્ષ 2025-26માં બાકી રહેલી કુલ રકમના 70%થી વધુ હિસ્સો દાવા ન કરાયેલ ડિવિડન્ડ હતો અમદાવાદ, 11 ઓગસ્ટઃ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડમાં પડેલા દાવા ન કરાયેલ નાણાંની રકમમાં તીવ્ર વધારો થયો છે. તાજેતરના SEBI ડેટા મુજબ, કુલ દાવો ન કરાયેલ રકમ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1,506 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં રૂ. 3,811…

Read More

વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 26માં બીમા ભરોસા દ્વારા 2.87 લાખ ફરિયાદોનો નિકાલ કર્યો

જીવન વીમા ઉદ્યોગને નાણાકીય વર્ષ 2026માં 1.18 લાખ ફરિયાદો મળી હતી, જ્યારે આરોગ્ય વીમાને નાણાકીય વર્ષ 2026માં 1.17 લાખ ફરિયાદો મળી હતી અમદાવાદ, 11 ઓગસ્ટઃ વીમા ઉદ્યોગે નાણાકીય વર્ષ 26 દરમિયાન 2.87 લાખ પોલિસીધારકોની ફરિયાદોનો નિકાલ કર્યો હતો, જેના કારણે વર્ષના અંતે 9,972 ફરિયાદો બાકી રહી હતી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ IRDAI ડેટા ટાંકીને જણાવ્યું…

Read More

Ashok Leyland Partners with Drivn for Providing Financing Solutions to EV Customers

NEW DELHI, 11 August, 2026: Ashok Leyland, the Indian flagship of the Hinduja Group and the country’s leading commercial vehicle manufacturer, signed a Memorandum of Understanding (MoU), with Drivn – a leading provider of financing and leasing solutions for electric commercial vehicles. This MoU will enable both Ashok Leyland and Drivn to offer customized financial…

Read More

24,774થી ઉપર બ્રેકિંગ નિફ્ટીને 25,000-25,150 ઝોન તરફ લઇ જવા પ્રયાસ કરે તેવી શક્યતા

નિફ્ટી માટે નજીકના ભવિષ્યમાં, તાત્કાલિક રેઝિસ્ટન્સ લેવલ 24,774ની સ્વિંગ હાઇ જોવા મળી શકે. 24,774થી ઉપર બ્રેકિંગ નિફ્ટીને 25,000-25,150 ઝોન તરફ લઇ જવા પ્રયાસ કરે તેવી શક્યતા છે, જે 2 માર્ચ, 2026 ના રોજ બનાવેલા ગેપ એરિયા સાથે સુસંગત છે. ડાઉનસાઇડ પર, 24,500 – 24,400 તાત્કાલિક સપોર્ટ ઝોન હશે. જ્યાં સુધી નિફ્ટી 40-DEMAથી ઉપર ટ્રેડ થાય…

Read More

પરિમલ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી કરી

અમદાવાદ, ઓગસ્ટ 11, 2026: રાજ્યસભાના સંસદસભ્ય શ્રી પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ 2026 નિમિત્તે ‘गीर की अमूल्य धरोधर‘ ડોક્યુમેન્ટ્રી પ્રસ્તુત કરી છે, જે ગીરની સંરક્ષણ યાત્રાનો ઇતિહાસ આલેખે છે. આ ડોક્યુમેન્ટ્રી અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા અને તેમના કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનતને દર્શાવે છે. આ ડોક્યુમેન્ટ્રી…

Read More

30 સપ્ટેમ્બરથી નિફ્ટી50 ઇન્ડેક્સમાં વિપ્રોનું સ્થાન લેશે BSE

મુંબઇ, 11 ઓગસ્ટઃ NSE ઇન્ડેક્સ લિમિટેડે બ્રોડ-માર્કેટ સૂચકાંકોની સામયિક અર્ધ-વાર્ષિક સમીક્ષાના ભાગ રૂપે નિફ્ટી50 ઇન્ડેક્સમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. BSE લિમિટેડને બેન્ચમાર્ક નિફ્ટી50 ઇન્ડેક્સમાં સમાવવામાં આવશે, જે વિપ્રો લિમિટેડનું સ્થાન લેશે, આ ફેરફારો 30 સપ્ટેમ્બર, 2026થી 29 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ બંધ થયા પછી અમલમાં આવશે. BSEનો સમાવેશ તેનું છ મહિનાનું સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન…

Read More

Ducati launches the all-new 2026 Monster in India

New Delhi, 10 August 2026 – Luxury motorcycle brand Ducati today announced the launch the fifth generation of the Monster, a motorcycle that has written an important chapter in the history of motorcycling. When it made its debut, at the Cologne Motor Show in 1992, the Monster changed the concept of naked sports bikes, giving…

Read More

બિહારી લાલ એન્જિનિયરિંગ ( Behari Lal Eng)નો IPO તા. 12 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.271-285

IPO ખૂલશે 12 ઓગસ્ટ IPO બંધ થશે 14 ઓગસ્ટ એન્કર બુક બિડ 11 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.271-285 લોટ સાઇઝ 52 શેર્સ IPO સાઇઝ 1,05,83,158 શેર્સ IPO સાઇઝ ₹302 કરોડ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 10 ઓગસ્ટ: બિહારી લાલ એન્જિનિયરિંગ શેરદીઠ રૂ.10ની મૂળકિંમત અને રૂ.271-285ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 10583158 શેર્સના આપીઓ સાથે તા. 12 ઓગસ્ટના રોજ મૂડીબજારમાં પ્રવેશી…

Read More