ભારત-UK FTAથી જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ બે વર્ષમાં 2.5 અબજ ડોલર અને દ્વિપક્ષીય વ્યાપાર 7 અબજ ડોલર પહોંચી જશે: GJEPC

નવી દિલ્હી, 10 મે: ભારત-યુકે દ્વારા મુક્ત વ્યાપાક સમજૂતી (FTA) પર કરવામાં આવેલ હસ્તાક્ષર એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે, જે બન્ને દેશ વચ્ચે લાંબા સમયથી આર્થિક તથા સાંસ્કૃતિક સંબંધોને વધુ ઘનિષ્ઠ અને મજબૂત કરશે. GJEPCના અધ્યક્ષ કિરીટ ભણસાલીએ જણાવ્યું કે, “કેલેન્ડર વર્ષ 2024માં ભારતની બ્રિટનમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 941 મિલિયન ડોલર હતું, જેમાં એકલા જ્વેલરી…

Read More

GJEPCએ કિરીટ ભણસાલીની ચેરમેન તરીકે, શૌનક પરીખને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ COA ચૂંટણી 2024ની પૂર્ણાહુતિ બાદ કિરીટ ભણસાળીની ચેરમેન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે, વાઈસ ચેરમેન તરીકે શૌનક પરીખની જાહેરાત કરાઈ છે તથા નવી વહીવટી સમિતિ (સીઓએ)ની રચનાની જાહેરાત કરી છે. GJEPCના ચેરમેન કિરીટ ભણસાળીએ જણાવ્યું કે, “અમારું વિઝન વ્યૂહાત્મક પહેલ, નવીન પ્રોજેક્ટ્સ અને સહયોગાત્મક…

Read More

GJEPC અને ડી બીયર્સ ગ્રુપે નેચરલ ડાયમંડ્સને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક સહયોગ કર્યો

મુંબઇ, 9 જાન્યુઆરીઃ ડાયમંડ કંપની ડી બીયર્સ ગ્રુપ અને ભારતની જ્વેલરી ટ્રેડ બોડી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (GJEPC ) ભારતના રત્ન અને આભૂષણોના વેપારમાં નેચરલ ડાયમંડની છબિને મજબૂત બનાવવા માટે વ્યૂહાત્મક સહયોગનો પ્રારંભ કર્યાની જાહેરાત કરી છે. INDRA – Indian Natural Diamond Retailer Alliance શીર્ષક હેઠળના આ સહયોગ હેઠળ ભારતમાં સ્વતંત્ર રિટેલર્સને પરંપરાગત…

Read More

વાણિજ્ય સચિવે જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ માટે ટાસ્ક ફોર્સની રચના અંગે ચર્ચા કરી

મુંબઇ, 17 સપ્ટેમ્બર: જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને દૂર કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલાંના ભાગરૂપે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે મુંબઈમાં GJEPCની મુખ્ય કચેરીની તેમની મુલાકાત દરમિયાન ટાસ્ક ફોર્સની રચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 14 સપ્ટેમ્બરના રોજ, આ પહેલ ટેક્સટાઇલ ક્ષેત્ર માટે સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ સમાન…

Read More

GJEPCના ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 12 અબજ ડોલરનો બિઝનેસ કર્યો

મુંબઈ, 23 ઓગસ્ટ: ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજિત ઈન્ડિયા ઈન્ટરનેશનલ જ્વેલરી શો (IIJS) પ્રીમિયર 2024એ 6 દિવસમાં 12 અબજ ડોલરના વેપારનું સર્જન કરાયું છે. આ વર્ષે “બ્રિલિયન્ટ ભારત” થીમને પ્રદર્શિત કરતા, IIJS પ્રીમિયર 2024 (40મી આવૃત્તિ) શોની તારીખો હતી: JIO વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઈ ખાતે 8-12 ઓગસ્ટ અને બોમ્બે એક્ઝિબિશન…

Read More

એપ્રિલમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં 27.45 ટકાનો વધારોઃ GJEPC

મુંબઇ, 20 મેઃ એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની નિકાસ 268.50 મિલિયન ડોલરથી 27.45 ટકા વધીને 342.27 મિલિયન ડોલર થઈ હતી. એપ્રિલ મહિનામાં અગાઉનાં વર્ષનાં એપ્રિલની સરખામણીમાં જેમ્સ એન્ડ જ્વેલરીની એકંદર નિકાસ 11.37 ટકા વધીને 2074.85 મિલિયન ડોલર થઈ હતી. જોકે, ગોલ્ડ જ્વેલરી (પ્લેઇન અને સ્ટડેડ બંને)ની કુલ નિકાસ 646.97 મિલિયન ડોલરથી…

Read More

જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને AEOનું સ્ટેટ્સ મળ્યું: GJEPC

મુંબઈ, 26 એપ્રિલ: જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ઓથોરાઈઝ્ડ ઈકોનોમિક ઓપરેટર (AEO) તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. AEO પ્રોગ્રામ સર્ક્યુલર નં. 37/2011-કસ્ટમ્સ અંતર્ગત 23 ઓગસ્ટ, 2011ના રોજ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયો હતો. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પહેલને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવતો AEO પ્રોગ્રામ વિવિધ ક્ષેત્રોમાં સરળ નિકાસની ઉપલબ્ધતા કરાવે છે. પરિણામે નિકાસકારોના સમય અને…

Read More

GJEPCના આર્ટિસન જ્વેલરી ડિઝાઇન એવોર્ડ્સની ઉજવણી અને ડિઝાઇન તથા ક્રાફ્ટમેનશીપનું સન્માન

અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા આયોજીત તથા જીઆઈએ દ્વારા સંચાલિત આર્ટીસન જ્વેલરી ડિઝાઈન એવૉર્ડ્સની 7મી એડિશને ડિઝાઈનર્સને તેમની જ્વેલરી ડિઝાઈન્સમાં અસામાન્ય મટેરિયલ્સ તથા ચેરિશ્ડ એટલે કે પોષિત વસ્તુઓને સામેલ કરી વણખેડાયેલ ક્ષેત્રોમાં કામગીરી વિસ્તારવાની અનેરી તક સાથે ઝંપલાવવાનો પડકાર કર્યો છે. જેથી કરી આ ક્ષેત્રમાં એક અસાધારણ ઓળખનું સર્જન…

Read More