નવી દિલ્હીઃ 7 જાન્યુઆરીઃ ગ્લોબલ વેન્ચર કેપિટલ ફર્મ એક્સેલે ભારત અને દક્ષિણપૂર્વ એશિયામાં બોલ્ડ ફાઉન્ડર્સને ટેકો આપવા માટે સમર્પિત 650 મિલિયન ડોલરનું અર્લી-સ્ટેજ ફંડ એકત્રિત કર્યું છે. એક્સેલ પોતાના ક્ષેત્રે આગળ વધવા માટે સ્થાપકોને મેન્ટરશિપ, નેટવર્ક્સ અને સપોર્ટ પૂરો પાડવા માટેનું ગ્લોબલ પ્લેટફોર્મ અને 40 કરતા વધુ વર્ષોના અનુભવનો લાભContinue Reading