આ સપ્તાહે રૂ. 7300 કરોડથી વધુના 14 IPO ખુલશે, સામે 12 IPO લિસ્ટેડ થશે

અમદાવાદ, 28 જુલાઇઃ 28 જુલાઈથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં કુલ 14 IPO મૂડી એકત્ર કરવા આવશે, જેમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી 5 IPOનો સમાવેશ થાય છે, અને 12 કંપનીઓ લિસ્ટેડ થવા જઇ રહી છે. 14 કંપનીઓ રૂ. 7,300 કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં મેઇન બોર્ડ IPO દ્વારા રૂ. 7,008 કરોડનો સમાવેશ…

Read More

GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનો IPO 23 જુલાઈએ ખૂલશે,પ્રાઇસબેન્ડ રૂ.225-237

IPO ખૂલશે 23 જુલાઇ IPO બંધ થશે 25 જુલાઇ એન્કર બુક 22 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ.225-237 IPO સાઇઝ રૂ. 460.43 કરોડ લોટ સાઇઝ 63 શેર્સ લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 21 જુલાઈ: GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ શેરદીઠ રૂ. 2ની ફેસ વેલ્યૂ અને રૂ. 225-237ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે તા. 23 જુલાઇએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. IPO તા….

Read More

GNG ઇલેક્ટ્રોનિક્સે સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 17 ડિસેમ્બરઃ લેપટોપ અને ડેસ્કટોપની રિફર્બિશર GNG ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. આઈપીઓમાં રૂ. 825 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ તથા પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુના 97,00,000 સુધીના ઇક્વિટી શેર્સની વેચાણ માટેની…

Read More