MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.300ની નરમાઈ, ઓપન ઈન્ટરેસ્ટ 22656

મુંબઈ, 20 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,222ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,392 અને નીચામાં રૂ.59,171ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.59,295ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.47,862 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ…

Read More

કીમતી અને બિનલોહ ધાતુઓના વાયદામાં નરમાઈ

અમદાવાદ હાજર બજારના ભાવો (19-6-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 71800-73300 ચાંદી રૂપું 71600- 73100 સિક્કા જૂના 700-900 999 સોનું 60700- 61000 995 સોનું 60500- 60500 હોલમાર્ક 59760 મુંબઈ, 19 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,272ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,370…

Read More

MCX weekly review: સોનાના વાયદામાં રૂ.536, ચાંદીમાં રૂ.1544ની નરમાઈ

મુંબઈ, તા. 17 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 9,42,062 સોદાઓમાં રૂ.60,385.96 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,934ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,116 અને નીચામાં રૂ.58,661 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.536 ઘટી રૂ.59,355ના…

Read More

MCX: કોટન વાયદામાં 960 ખાંડી વોલ્યુમ, ઓપન ઈન્ટરેસ્ટ 23,280 ખાંડી

અમદાવાદ હાજર બજારના ભાવો (16-6-2023) વિગત કિંમત ચાંદી ચોરસા 72000-73000 ચાંદી રૂપું 71800- 72800 સિક્કા જૂના 700-900 999 સોનું 61000- 61500 995 સોનું 60800- 61300 હોલમાર્ક 60270 મુંબઈ, 16 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,537…

Read More

MCX પર સોનાના વાયદામાં રૂ.496 અને ચાંદીમાં રૂ.1562નો કડાકો

મુંબઈ, 15 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,210ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,210 અને નીચામાં રૂ.58,711 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.496 ઘટી રૂ.58,802ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.243 ઘટી રૂ.47,679 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1…

Read More

COMMODITIES ચાર્ટની નજરે સોનાને રૂ. 59,040-58,820 સપોર્ટ, રેઝિસ્ટન્સ રૂ. 59,420, 59,590

અમદાવાદ, 15 જૂન બુલિયન: ચાંદી રૂ.71,580-70,820 પર સપોર્ટ ધરાવે છે,  રેઝિસ્ટન્સ રૂ.72,940-73,420 ડૉલર ઇન્ડેક્સ વધુ ઘટ્યા પછી બુધવારે શરૂઆતના સોદામાં સોના અને ચાંદીમાં વધારો થયો હતો, પરંતુ ફેડરલ રિઝર્વે વ્યાજ દરો યથાવત રાખ્યા હોવા છતાં પણ લાઇનને જાળવી રાખવા માટે સંઘર્ષ કર્યો હતો. ફેડરલ રિઝર્વે દરો યથાવત રાખીને ઘણાને આશ્ચર્યચકિત કર્યા હતા પરંતુ સતત ઊંચા…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહઃ ક્રૂડમાં વૃદ્ધિ

મુંબઈ, 14 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,301ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,395 અને નીચામાં રૂ.59,162 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.29 ઘટી રૂ.59,189ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.47,893 અને ગોલ્ડ-પેટલ…

Read More

સોના અને ચાંદીમાં રોકાણ કરો: તમારા પોર્ટફોલિયોમાં વૈવિધ્યકૃત બનાવો

અમદાવાદ, 13 જૂનઃ જ્યારે આપણે રોકાણ વિશે વિચારીએ છીએ, ત્યારે મોટાભાગના રોકાણકારો મુખ્યત્વે ઇક્વિટી અને નિશ્ચિત આવક વિશે વિચારે છે. ભારતમાં સોના અને ચાંદીનું ઘણું સાંસ્કૃતિક મહત્વ છે. જો કે, સોના અને ચાંદીના આભૂષણો અથવા વસ્તુઓને લગ્ન સમયે અથવા અન્ય શુભ પ્રસંગો અથવા ભાવિ પેઢીઓ માટે વારસો તરીકે બાળકો અથવા પૌત્રોને ભેટમાં આપવા માટે કૌટુંબિક…

Read More