MCX: સોનુ, ક્રૂડ તેલના વાયદામાં સંકડાઈ ગયેલી વધઘટ
મુંબઈ, 12 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 35,303 સોદાઓમાં રૂ.3,188.46 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,915 અને નીચામાં રૂ.58,720 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 ઘટી રૂ.58,745ના ભાવે પહોંચ્યો હતો. આ સામે…
