અર્બન કંપનીએ IPO દ્વારા રૂ. 1900 કરોડ એકત્ર કરવા માટે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 મેઃ વિવિધ હોમ અને બ્યુટી કેટેગરીમાં ગુણવત્તા આધારિત સેવાઓ અને ઉકેલો માટે ટેક્નોલોજી-સંચાલિત, ફુલ-સ્ટેક ઓનલાઇન સર્વિસિસ માર્કેટપ્લેસ અર્બન કંપનીએ બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની રૂ. 19000 મિલિયન (રૂ. 1900 કરોડ) સુધીનું ભંડોળ એકત્ર કરવા માટે પ્રારંભિક જાહેર ભરણા (IPO)…
