માર્કેટ લેન્સઃ ઓવરબોટ કન્ડિશન વચ્ચે પણ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ, જાણો કેવી રહેશે નિફ્ટી અને સ્પેસિફિક શેર્સની આજની ચાલ

25,400–25,500 ઝોન નિફ્ટી માટે તાત્કાલિક નિર્ણાયક રેઝિસ્ટન્સ તરીકે કાર્ય કરે તેવી શક્યતા છે. આ રેન્જથી ઉપર એક નિર્ણાયક ચાલ 26,000 તરફ તીવ્ર તેજીનો માર્ગ મોકળો કરી શકે છે. જો કે, આ રેઝિસ્ટન્સ ઝોન નીચે, તે કોન્સોલિડેટેડ થવાનું ચાલુ રાખી શકે છે. STOCKS TO WATCH TODAY: Green Asia Impex, Technocraft Ventures, Manappuram Finance, EIH, TD Power,…

Read More