NCDEX ખાતે મગફળી તથા ઇસબગુલમાં ઘટાડો
મુંબઇ, ૨૩ જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં ૩૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૩ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર…
