ગુજરાત ટૂલરૂમે 100 ટકા ડિવિડન્ડ મંજૂર કર્યું, રિલાયન્સ તરફથી રૂ. 29 કરોડનો ઓર્ડર મળ્યો
કંપનીની પેટાકંપની જીટીએલ જેમ્સ ડીએમસીસીએ ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવી, રૂ. 202.81 કરોડનું ટર્નઓવર તથા રૂ. 27.86 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો અમદાવાદ, 8 એપ્રિલ:માઇન્સ અને મિનરલ્સના બિઝનેસમાં કાર્યરત અમદાવાદ સ્થિત ગુજરાત ટૂલરૂમ લિમિટેડ (BSE: 513337)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શેરદીઠ રૂ. 1ની ફેસ વેલ્યુના પ્રત્યેક શેર પર રૂ. 1નું એટલે કે 100 ટકા ડિવિડન્ડ મંજૂર કર્યું હતું. બોર્ડે…
