MARKET LENS: GIFT NIFTYમાં ઉછાળો, ઓટો, IT, ટેલિકોમ, રિફાઇનરી શેર્સ ઝમકમાં રહેવાની શક્યતા

નિફ્ટી સતત ત્રીજા સત્રમાં પણ પોતાની તેજી જાળવી રાખી શકે છે અને 23,150-23,200ના તાત્કાલિક રેઝિસ્ટન્સ ઝોન (જે ઓક્ટોબરના સ્વિંગ હાઈ 23,175ની નજીક છે)ની ઉપર જઈ શકે છે. નીચેની તરફ, 22,800 પર તાત્કાલિક સપોર્ટ છે, અને ત્યારબાદ 22,650 પર સપોર્ટ જોવા મળે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે. STOCKS TO WATCH TODAY: Reliance, Jio…

Read More

માર્કેટ લેન્સઃ સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ વચ્ચે ફંગોળાતાં શેરબજારો, NIFTYએ 22000 ઉપર ટકી રહેવું જરૂરી, GIFT NIFTY પોઝિટિવ

NIFTY માટે 22,300નું લેવલ તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરી શકે તેવી શક્યતા છે, ત્યારબાદ 22,180નું લેવલ આવે છે જે એક મહત્વપૂર્ણ ‘સ્વિંગ-લો’ સપોર્ટ છે. જો આ લેવલની નીચે નિર્ણાયક રીતે ઘટાડો થાય, તો વેચવાલીનું દબાણ વધી શકે છે. ઉપરની તરફ, 22,500–22,600નો ઝોન તાત્કાલિક રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી શક્યતા હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવે છે. STOCKS…

Read More