સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો બ્લોક ડીલ મારફત વેચશે
અમદાવાદ, 8 ફેબ્રુઆરીઃ આરબીઆઈ દ્વારા એક બાજુ યસ બેન્કમાં હિસ્સો વધારવા એચડીએફસી બેન્કને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે બીજી બાજુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા યસ બેન્કમાં તેનો સંપૂર્ણ હિસ્સો વેચે તેવી શક્યતા જોવા મળી છે. મીડિયા સૂત્રો અનુસાર, એસબીઆઈ બ્લોક ડીલ દ્વારા રૂ. 5000-7000 કરોડના મૂલ્યના યસ બેન્કના શેર વેચવા માંગે છે, વેચાણ પર કોઈ…
