અમદાવાદ, 18 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કે નિષ્ણાતો અને રોકાણકારોની અપેક્ષા મુજબ ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જારી ન કરતાં શેરમાં વેચવાલી વધી છે. એચડીએફસી બેન્કનો શેર આજે વધુ 3.68 ટકા તૂટી બીએસઈ ખાતે 1480.25ના લેવલે પહોંચ્યો હતો. તેની વાર્ષિક બોટમ રૂ. 1460.55 છે. યુએસ-લિસ્ટેડ એચડીએફસીના શેર પણ 9.1 ટકા ઘટી 55.5 ડોલર થયાContinue Reading