HDFC ઇન્ટરનેશનલ લાઇફ & Re, IFSC બ્રાન્ચ અને HDFC AMC ઇન્ટરનેશનલ (IFSC)ની ગિફ્ટ સિટી- IFSC સાથે ભાગીદારી
ગિફ્ટ સિટી, ગાંધીનગર, 17 ઓગસ્ટ: HDFC બેન્કની બે ગ્રૂપ કંપનીઓ ગિફ્ટ સિટી- IFSC ખાતેથી કામગીરી શરૂ કરવા સજ્જ છે. HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re, IFSC બ્રાન્ચ ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક HDFC લાઇફે જાહેરાત કરી છે કે તેની પેટાકંપની HDFC ઇન્ટરનેશનલ લાઇફ અને Re હવે HDFC લાઇફ ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેમ હેઠળ બિન નિવાસી ભારતીયો (NRIs)…
