હીરો મોટર્સનો IPO તા. 16 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.79- 84
IPO સાઇઝ 11,90,47,618 શેર્સ IPO સાઇઝ ₹1,000 કરોડ IPO ખૂલશે 16 સપ્ટેમ્બર IPO બંધ થશે 18 સપ્ટેમ્બર એન્કર બુક બિડિંગ 15 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 79- 84 લોટ સાઇઝ 178 શેર્સ અને ગુણાંકમાં લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 12 સપ્ટેમ્બર: હીરો મોટર્સ લિમિટેડ શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 79-84ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે…
