H&H એલ્યુમિનિયમે સોલર પેનલ ફ્રેમ પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો
અમદાવાદ, રાજકોટ, 7 જુલાઇ: ગુજરાત સ્થિત, H&H એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડે રાજકોટ ખાતે ભારતનો સૌથી મોટો અને સૌથી અદ્યતન એલ્યુમિનિયમ સોલાર ફ્રેમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કર્યો છે. રાજકોટના ચિભડા ગામમાં આ વાર્ષિક 24,000 મેટ્રિક ટન (MT) ક્ષમતા ધરાવતો પ્લાન્ટ ભારતમાં 6 ગીગાવોટ (GW) સોલાર ઇન્સ્ટોલેશનને સપોર્ટ કરી શકે એવો સક્ષમ છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળ…
