Stock Watch: Hindustan Aeronautics Ltd.નો શેર 5% ઉછળી 52 વીક હાઈ, જાણો કારણ
અમદાવાદ, 5 જાન્યુઆરીઃ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના શેરની કિંમત આજે 5 ટકાથી વધુ ઉછાળા સાથે વર્ષની ટોચે 3078.85 (52 Week High)એ પહોંચી છે. આ સાથે કંપનીની માર્કેટ કેપ પ્રથમ વખત ₹2 લાખ કરોડની સપાટી વટાવી રૂ. 2.02 લાખ કરોડ થઈ છે. શેરમાં ઉછાળા પાછળનું કારણ નિષ્ણાતો યુબીએસ દ્વારા રેટિંગ અપગ્રેડ કર્યુ હોવાનું જણાવી રહ્યા છે….
