મે મહિનામાં ઇક્વિટી ફંડનો પ્રવાહ 22% ઘટીને એક વર્ષના નીચલા સ્તરે 19,013 કરોડ: AMFI

મુંબઇ, 10 જૂનઃ મે મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં ચોખ્ખો પ્રવાહ 21.66 ટકા ઘટીને એક વર્ષના નીચલા સ્તરે 19,013.12 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. જોકે, ઇક્વિટીમાં માર્ક-ટુ-માર્કેટ (MTM) વધારાને કારણે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ નેટ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) એપ્રિલમાં 69.99 લાખ કરોડ રૂપિયાથી વધીને પહેલી વાર 72.20 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. એકંદરે, મ્યુચ્યુઅલ…

Read More

360 વન એસેટે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ લોન્ચ કર્યું

મુંબઇ, 4 સપ્ટેમ્બરઃ 360 વન એસેટ મેનેજમેન્ટ લિમિટેડ (જે અગાઉ આઈઆઈએફએલ એસેટ મેનેજમેન્ટ લિમિટેડ તરીકે ઓળખાતી હતી) (“360 વન એસેટ”), એ ‘360 વન બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ’ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફંડ એ કેટેગરીમાં પ્રથમ બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ છે.  આ એક ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ બેલેન્સ્ડ સ્કીમ છે. એનએફઓ 04 સપ્ટેમ્બર…

Read More