Hyundaiએ ઈવી સેક્ટરને વેગ આપવાં રોકાણ વધાર્યું, તમિલનાડુમાં રૂ. 6180 કરોડનું ઈન્વેસ્ટમેન્ટ
અમદાવાદ, 8 જાન્યુઆરીઃ હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ (Hyundai Motor India Ltd.) તમિલનાડુમાં હાઇડ્રોજન રિસોર્સ સેન્ટરની સ્થાપના સહિત વિવિધ પહેલો પર રૂ. 6,180 કરોડનું રોકાણ કરશે. ઓટોમેકર દ્વારા આ નવું રોકાણ રૂ. 20,000 કરોડ ઉપરાંતનું છે જે તે ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કીલ ડેવલપમેન્ટને વેગ આપવાના પ્રયાસોના ભાગરૂપે આગામી દસ વર્ષ (2023-2032)ના સમયગાળામાં ખર્ચ…
