ISROએ IAC 2024 માં ભાગ લેવા માટે તંબોલી કાસ્ટિંગ્સને આમંત્રણ આપ્યું

ભાવનગર, 16 ઓક્ટોબર: BSE લિસ્ટેડ તંબોલી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની, તંબોલી કાસ્ટિંગ્સને ઈટાલીના મિલાનમાં 14 થી 18 ઓક્ટોબર દરમિયાન યોજાનારી પ્રતિષ્ઠિત 75મી ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસ (IAC)માં ભાગ લેવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા આમંત્રણ મળ્યું છે. ભારતમાંથી ભાગ લેનારી વીસ કંપનીઓ પૈકી એક છે તેમજ કાસ્ટિંગ અને મશીનિંગ સેક્ટરનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર કંપની છે….

Read More