ICICI પ્રુડેન્શિયલ લાઇફે રોકાણકારો BSE 500 એન્હાન્સ્ડ વેલ્યુ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

અમદાવાદ, 04 નવેમ્બર:  ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે તેના યુનિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ પ્લાન્સ (યુલિપ્સ) માટેનું નવું ફંડ ICICI પ્રુડેન્શિયલ લાઇફ બીએસઈ 500 એન્હાન્સ્ડ વેલ્યુ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. આ ફંડનો ઉદ્દેશ્ય ફંડામેન્ટલની દ્રષ્ટિએ મજબૂત હોય પરંતુ હાલ તેમની સાચી સંભાવના કરતા ઓછા મૂલ્ય પર ઉપલબ્ધ હોય તેવા શેર્સ પર ધ્યાન આપીને રોકાણકારોને ભારતના આર્થિક…

Read More

ICICI Prudential Mutual Fund એ NFO ફંડ લોન્ચ કર્યું: ICICI Prudential Conglomerate Fund  

અમદાવાદ, 6 ઓક્ટોબરઃ ICICI PRUDENTIAL MUTUAL FUND એ કોન્ગ્લોમરેટ થીમને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કોન્ગ્લોમરેટ્સ એટલે કે ઉદ્યોગ કે વ્યવસાય સમૂહો ભારતમાં સ્થિત પ્રમોટર સંચાલિત જૂથો છે જેઓ વિવિધ ક્ષેત્રો કે ઉદ્યોગોમાં બે કે તેથી વધુ લિસ્ટેડ કંપનીઓ ધરાવે છે. મજબતૂ પ્રમોટર્સ અને વિવિધ પ્રકારની…

Read More

ICICI PRUDENTIAL એસેટ મેનેજમેન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે ઈન્ડિયા-ફોકસ્ડ ફંડની જાહેરાત કરી

અમદાવાદ, 26 ઓગસ્ટ: આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શયિલ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટરમાં બ્રાન્ચ સ્થાપી છે. IFSC નિયમનોને અનુલક્ષીને મંજૂરી મળ્યા મુજબ વિવિધ નિયંત્રિત સ્કીમ્સ/રિટેલ સ્કીમ્સ/એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ અને આવી અન્ય પ્રવૃત્તિઓ માટટે ફંડ મેનેજમેન્ટ પ્રવૃત્તિઓ હાથ ધરવા IFSCએ રેગ્યુલેશન્સ 2025  હેઠળ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર ઓથોરિટી (‘IFSCA’) તરફથી રજિસ્ટર્ડ…

Read More